તમારા બાળકના હલનચલનની લાગણી એ સકં 2ત છે ક2 તે 5વ5થ છે.

મને હલનચલનનો અ:ભુ વ =ારથી >ારંભ થવો જોઈએ?

મોટાભાગની Bીઓ સામાDય રFતે ગભાGવ5થાના 16 અને 24 અઠવાIડયા દરિમયાન તમે ના બાળકના હલનચલનને અ:ભુ વે છે. બાળકના હલનચલનને Iકક કરM,ું ફરકM,ું હલMું અથવા Oલું ાટમાથં ી કPું પણ વણવG ી શકાય છે. તમારF ગભાGવ5થાની >ગિત સાથે હલનચલનનો >કાર બદલાઈ શક2 છે.

મારા બાળક2 ક2ટલીવાર હલનચલન કરMું જોઈએ?

સામાDય હલનચલન માટ2 કોઈ િનધાGIરત સTં યા નથી. તમારા બાળકની હલનચલનની પોતાની પેટનGહશેUતમાર2Vણવીજોઈએ.16-24અઠવાIડયાથી32અઠવાIડયાWધુ ીતમનેવXુઅને વXુ હલનચલનનો અ:ભુ વ થવો જોઈએ Yયાર પછF તે તમારા બાળકને જDમ આપતા Wધુ ી લગભગ સમાન રહ2 છે.

જો મને હલનચલનમાં ઘટાડો અ:ભુ વાય તો માર2 Pું કરM?ું

જો તમને લાગે ક2 તમારા બાળકની હલનચલન ધીમી અથવા બધં થઈ ગઈ છે, તો તમારF િમડવાઇફ અથવા મે]િનટF ^િુ નટનો તરત જ સપં કG કરો (તે 24 કલાક, અઠવાIડયામાં 7 Iદવસ કામ કર2 છે). આગામી Iદવસે Pું થાય છે તે જોવા માટ2 કૉલ કરવાથી અચકાશો નહ`.

ફોન કરવા િવશે aચતb ા કરશો નહ`, જો તમારા બાળકની હલનચલન ધીમી અથવા બધં થઈ ગઈ હોય તો તમારા ડોકટરો અને િમડવાઇફ માટ2 તે VણMું જcરF છે .

તમારા બાળકના ધબકારાને તપાસવા માટ2 હાથથી ચાલતા કોઈપણ મોિનટર, ડોdલર અથવા ફોન એedલક2શનનો ઉપયોગ કરશો નહ`. જો તમે gદયના ધબકારા Vણી લો, તો પણ તેનો અથG એ નથી ક2 તમાhું બાળક 5વ5થ છે.

જો મારા બાળકની હલનચલન ફરF ઘટF Vય તો P?ું

જો, તમારF તપાસ કયાG પછF, તમે હi પણ તમારા બાળકના હલનચલનથી jશુ ન હોવ તો,તમાર2તમારFિમડવાઇફઅથવામે]િનટF^િુનટનોતરતજસપં કGકરવોજોઈએ,પછFભલેછેkલી વખત બXું જ સામાDય હોય, તો પણ.

સલાહમાટ2તમારFિમડવાઇફઅથવામે]િનટF^િુનટનોસપં કGકરવામાટ2=ાર2યઅચકાMુંનહ`, ભલે તેMું ગમે તેટલી વખત બને.

મારાબાળકનાહલનચલનક2મમહYવmણૂ Gછે?

બાળકના હલનચલનમાં ઘટાડો =ાર2ક એક મહYવmણૂ G ચતે વણી સકં 2ત બની શક2 છે ક2 બાળક અ5વ5થ છે. oણ Bીઓ પૈકFની બે Uમણે qતૃ બાળકને જDમ આdયો તેમને તેમના બાળક:ું હલનચલન ધીqું અથવા બધં થઈ ગ^ું હોવા:ું જણા^ું હs.ું

તેસાtુંનથીક2બાળકોગભાGવ5થાનાuતેઓછFહલનચલનકર2છે
તમને તમારા બાળકની હલનચલનનો અ:ભુ વ >Wિૃત માટ2 જતા હોવ Yયાં Wધુ ી અને જયાર2

તમે >Wિૃતમાં હોવ Yયાર2 પણ થવો જોઈએ. તમારા બાળકના હલનચલનની સામાDય પેટનG Vણો

ઘોષણા: Kicks Count aચbતા અથવા ગભાGવ5થાના >wો સાથે કોઈપણ xયyzતને તમે ના કો{^િુ નટF િમડવાઇફ, i.પી., હોy5પટલ મે]િનટF વૉડG અથવા કDસkટDટ ઓ|5ટ2]Fિશય Uવા 5વા5}ય સભં ાળ >દાતા સાથે સપં કG કરવા >ોYસાIહત કર2 છે. આ પિoકામાં જણાવલે ી તમામ માIહતી માo માગGદશનG તરFક2 લખવામાં આવી છે.

તમારા 24 કલાક મે]િનટF ^િુ નટનો નબં ર છે:

દોવ્ન્લોઅડ (download)